Kamdhenu Vikas Patra
- કામધેનુ વિકાસ પત્ર નિશ્ચિત સમયગાળા દરમિયાન ખાતરીપૂર્વકનું વળતર આપે છે.
- રોકાણ રકમ બમણી (ડબલ) : રોકાણ કરેલી રકમ ચોક્કસ સમયગાળા (69 મહિના) માં બમણી થઈ જાય છે.
- કામધેનુ વિકાસ પત્ર માં ન્યૂનતમ રોકાણ રકમ ₹100000 છે.
- પરિપક્વતા નો સમયગાળો 69 મહિના (5 વર્ષ અને 9 મહિના) છે.
- રોકાણ કરેલી રકમ પરિપક્વતા સમય પેહલા ઉપાડી શકાશે નહિ.
- પરિપક્વતા અવધિ પહેલા ઉપાડેલી રકમ ઉપર કોઈ વ્યાજ મળશે નહિ અને માત્ર મૂડી જ પરત મળશે.