Kamdhenu Quarterly Interest Scheme
- કામધેનુ ત્રિમાસિક વ્યાજ યોજના માં મેળવો દર ત્રણ મહિને વ્યાજ
- 9% નો આકર્ષક વ્યાજ દર
નિયમો અને શરતો:
- કામધેનુ ત્રિમાસિક વ્યાજ યોજના માં ન્યૂનતમ રોકાણ રકમ ₹ 20000 છે.
- લોક ઈન સમયગાળો : 2 વર્ષ
- 24 મહિના સુધી મૂડી ઉપાડી શકાશે નહીં
- વ્યાજ ની ગણતરી મહિનો પત્યા પછી જ થશે.
- પરિપક્વતા (36 મહિના ) પછી 7 દિવસ માં મૂડી પરત.